ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર સરકાર તરફથી નહિ પણ હવામાન વિભાગ તરફથી આવી રહ્યા છે. જે મુજબ ગુજરાતમાં આ બે દિવસે સામાન્યથી હળવા વરસાદની સંભાવના જુઓ ક્યાં પડશે વરસાદ
હાલ રાજ્યમાં મોડી સાંજે ઠંડી નો ચમકારો અને તેમજ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતનાં અમુક જિલ્લાઓમાં હળવા થી સામાન્ય વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.
હાલમાં ગુજરાતમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે અનુભૂતિ થઇ રહી છે. હવામાન ખાતા દ્વારા વાતાવરણ અંગે અનુમાન કર્યા છે. જેમાં ગુજરાતમાં કમોસમી વરસાદની અંદાજ લગાવી રહ્યો છે. ગુજરાતમાં 24 November થી 28 November સુધી વરસાદનું અનુમાન છે. જ્યારે 25 અને 26 November ભારે વરસાદની થશે એવી આગાહી આશંકા કરવામાં આવી છે.
રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી
આ બાબતે હવામાન ખાતાનાં ડિરેક્ટર મનોરમા મોહન્તીએ કહ્યું હતું કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ભારે કમોસમી વરસાદનું અનુમાન છે. જ્યારે સુરત, આણંદ, વડોદરા, અરવલ્લી, વલસાડ, નવસારી, તાપી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, ભરૂચ, મહીસાગર અને નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્ર નગર, રાજકોટ, બોટાદમાં પણ કમોસમી વરસાદની આગાહી તેમજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં પણ આગાહી કરવામાં આવી છે.
તમામ જિલ્લા પ્રમાણે આગાહી જુઓ : અહીંયા
આગામી 5 દિવસની વરસાદની આગાહી : જુઓ
25 નવેમ્બર બાદ વધી શકે છે ઠંડીનું પ્રમાણ
પૂર્વીય પવનોથી આવતા ભેજનાં કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. Cyclonic circulation અને trough activation થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 25 November પછી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે.
અંબાલાલ પટેલની મોટી આગાહી : આ 2 દિવસે પડી શકે છે વરસાદ
ગુજરાત રાજ્યના હવામાનની સચોટ આગાહી કરતા અંબાલાલ પટેલે આગામી દિવસો માં કમોસમી વરસાદ અને હવામાન માં ઠંડી માં પ્રમાણે લઇ ને આગાહી કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજય માં ક્યાં વિસ્તારો માં માવઠા ની અને ક્યાં વિસ્તારની વરસાદની આગાહી છે ચાલો જાણીયે આ સાથે તેમણે ગુજરાતના અનેક વિસ્તારોમાં 22 November થી December ની શરૂઆતમાં સામાન્યથી હળવા વરસાદનું અનુમાન છે.